Surname / અટક
Student Name / વિદ્યાર્થી નું નામ
Father Name / પિતા નું નામ
Address / કાયમી સરનામું
Parent's Contact No. / વાલી નો મોબાઈલ નંબર (Use WhatsApp No. If Available)
Parent's Occupation / વાલી નો વ્યવસાય
Name of the School Studding in STD. 8 / 10 | ધોરણ 8 / 10 માં અભ્યાસ કરતા હોય તે શાળાનું નામ : *
Marks of 8/10 Preliminary Exam | ધોરણ 8 / 10 ની પ્રિલીમીનરી પરીક્ષાના ગુણ
English / અંગ્રેજી
Maths / ગણિત
Science / વિજ્ઞાન
Admission Seeking in | કયા ધોરણમાં એડમિશન જોઈએ છે? *


સંસ્થાના સામાન્ય નિયમો :
૧. પ્રવેશપત્રમાં ખોટી માહિતી જણાશે તો પ્રવેશપત્ર રદ થશે.
ર. શાળામાં નિયમિત હાજરી આપવાની રહેશે. ઓછી હાજરી હશે તો વાર્ષિક પરીક્ષામાં બેસવાપાત્ર થશે નહિ.
૩. શાળામાં લેવાતી દરેક પરીક્ષા કે કસોટી આપવી ફરજિયાત છે.
૪. શાળામાં વગર રજાએ ગેરહાજર રહી શકાશે નહિ.
પ. શાળામાં સતત ૦૩ (ત્રણ) દિવસ વગર રજાએ ગેરહાજર રહેનારનું નામ કોઈ પણ પ્રકારની સુચના આપ્યા સિવાય કમી થવાને પાત્ર રહેશે.
૬. શાળાએ નકકી કરેલ ગણવેશ માંજ શાળામાં આવવાનું રહેશે.
૭. શાળામાં શાળા વિરોધી કોઈ પણ પ્રવૃતિ આચરનાર વિધાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.